Wednesday, June 10, 2009

ગુજરાતી માં ટાઈપ કરેલો મારો પ્રથમ બ્લોગ

વાહ બહુ સરસ આજે innternet પર ફરતા ફરતા મને આ લીંક મળી ગઈ.....
અરે વાહ તમે ભલે ઈંગ્લીશ(પણ ગુજરાતી ભાષામાં) માં ટાઈપ કરતા રહો ગૂગલ તમને ઓટોમેટીક ગુજરી લીપી માં લખી આપશે.. તો સારું હવેથી હું ગુજરાતી માં મારા બ્લોગ પર આરામ થી બોગ્ગીંગ કરી શકીશ
આ રહી લીંક http://www.google.com/transliterate/indic/Gujarati
તો પછી હવે ગુજરાતી માં ટાઈપ કરવું અઘરું નથી સાવ આસાન છે.

No comments:

Breaking News